deepika padukone dance with ranbir kapoor and cheer ranveer singh
  • Home
  • Featured
  • VIDEO: દીપિકા-રણબીર ડાન્સમાં ભારે મશગૂલ હતાં, વચ્ચે રણવીર સિંહે જોરથી બૂમ પાડીને કહ્યું કે….

VIDEO: દીપિકા-રણબીર ડાન્સમાં ભારે મશગૂલ હતાં, વચ્ચે રણવીર સિંહે જોરથી બૂમ પાડીને કહ્યું કે….

 | 7:44 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. બંનેની કેમિસ્ટ્રી ઘણીવાર સ્ક્રીન પર ખૂબ ધૂમ મચાવે છે. પરંતુ હાલમાં જ રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને પોતાના સુપરહિટ ગીત બલમ પિચકારી પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં રણબીર અને દીપિકા બંને ડાન્સ કરવામા મશગુલ છે. આ જોઈને દીપિકા પાદુકોણના પતિ અને અભિનેતા રણવીર સિંહે કંઈક પ્રતિક્રિયા આપી છે.

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર થયો છે. રણવીર સિંહે દીપિકા પાદુકોણને ખુશ કરવા બૂમ પાડી કે Yeah Baby . તમે વીડિયોમાં સાંભળી શકો છો કે રણવીર બૂમો પાડી રહ્યો છે. રણબીર અને દીપિકાનો આ વીડિયો હાલમાં ચર્ચામાં છે. આ સાથે ફેન્સ પણ તેના પર જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન