રેડ-વ્હાઈટ સાડીમાં દિપીકા પહોંચી એવોર્ડ ફંક્શનમાં, જુઓ રોચક તસ્વીરો - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રેડ-વ્હાઈટ સાડીમાં દિપીકા પહોંચી એવોર્ડ ફંક્શનમાં, જુઓ રોચક તસ્વીરો

રેડ-વ્હાઈટ સાડીમાં દિપીકા પહોંચી એવોર્ડ ફંક્શનમાં, જુઓ રોચક તસ્વીરો

 | 2:41 pm IST

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં એવોર્ડ ફંકશનમાં જોવા મળી હતી. ફંક્શન દરમિયાન દિપીકાનાં ચહેરા પરનાં હાસ્યએ મહેફિલમાં લોકોનું દિલ જીતી લીધુ હતું. બધાની નજર તેમની ક્યૂટ સ્માઈલ પર હતી. આ દરમિયાન તેને રેડ અને વ્હાઈટ કલરની સાડીની સાથે બ્લેક કલરનો ફુલ સ્લીવ બ્લાઉઝ પહેર્યો હતો, જેમાં તે બહુ સુંદર દેખાઈ રહી હતી. સાડીની સાથે તેમની હાઈહિલ્સ તેમનાં લુકને એકદમ પરફેક્ટ બનાવતી હતી. આ દરમિયાન દીપિકા મીડિયાની સાથે વાત કરતા પણ જોવા મળી હતી. તે સિવાય સ્ટાઈલિશ લુકમાં પોઝ આપીને તેને તસ્વીરો ખેંચાવી હતી.