'પદ્માવત' ની સફળતા બાદ કરાવ્યું ફોટોશૂટ, FUN મુડમાં જોવા મળી દિપીકા, જુઓ Photo - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘પદ્માવત’ ની સફળતા બાદ કરાવ્યું ફોટોશૂટ, FUN મુડમાં જોવા મળી દિપીકા, જુઓ Photo

‘પદ્માવત’ ની સફળતા બાદ કરાવ્યું ફોટોશૂટ, FUN મુડમાં જોવા મળી દિપીકા, જુઓ Photo

 | 6:49 pm IST

દિપીકા પાદુકોણની ફિલ્મ પદ્માવત બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. બધા વિરોધોનો સામનો કર્યા પછી આ ફિલ્મ રિલીઝ થઈ હતી. હાલમાં જ દિપીકાએ Vogue મેગેઝીનના ફેબ્રુઆરી એડિશન માટે ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની થીમ બ્રાઈટ અને હેપ્પી રાખવામાં આવી હતી. આ ફોટોમાં તે પોતાની સ્માઈલથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. તસ્વીરોમાં દિપીકા પાદુકોણ બહુ ખુશ દેખાઈ રહી છે.