deepika padukone latest photoshoot in black gown viral
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આંખ બંધ કરી કમરે હાથ દઈ દીપિકાએ સોશિયલ મીડિયા બ્લેક એન્ડ વ્હાઈટ કરી નાખ્યું

PHOTOS: આંખ બંધ કરી કમરે હાથ દઈ દીપિકાએ સોશિયલ મીડિયા બ્લેક એન્ડ વ્હાઈટ કરી નાખ્યું

 | 2:00 pm IST

હાલમાં દીપિકા એક વાતને લઈને પણ ચર્ચામાં છે. એણે એવા અભિનેતા સાથે બધા જ સીન કરવાની હા પાડી કે જે અભિનેતા કામ કરવાની હા પાડી કે જેની સાથે દીપિકાએ જ એક સમયે કામ કરવાની ના પાડી હતી. દીપિકા પાદુકોણે છેલ્લે 2013માં કરણ જોહર સાથે યે જવાની હૈ દીવાનીમાં કામ કર્યું હતું ત્યાર પછી તેણે કરણ સાથે કોઈ જ ફિલ્મ કરી નથી.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે દીપિકા અને કરણ એક સારી સ્ક્રિપ્ટની રાહ જોતા હતા. હવે સમાચાર છે કે કરણની એક ફિલ્મમાં દીપિકા કામ કરવાની છે. આ ફિલ્મમાં દીપિકા સાથે અભિનેતા તરીકે વિકી કૌશલ જોવા મળે તેવી શક્યતા છે. પરંતુ એ પહેલા દીપિકાએ બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશુટ કર્યું છે અને આ ફોટોઝ વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ દીપિકાના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન