deepika padukone long belt compared with kiara advani
  • Home
  • Photo Gallery
  • PHOTOS: દીપિકાનો નવો અવતાર વાયરલ, પરંતુ એક વસ્તુના કારણે લોકોએ ભારે મજાક ઉડાવી

PHOTOS: દીપિકાનો નવો અવતાર વાયરલ, પરંતુ એક વસ્તુના કારણે લોકોએ ભારે મજાક ઉડાવી

 | 2:48 pm IST

બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તે તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલાક નવા ફોટો વાયરલ કર્યા છે કે જે કેટલાક લોકોને પસંદ પડ્યા છે તો કોઈએ અભિનેત્રીનો ઉધડો લીધો છે.

આ વખતે દીપિકા પાદુકોણ ફોટોમાં થોડી ફંકી લૂકમાં જોવા મળી હતી. બ્લેક કલરનો ટોપ અને બ્લૂ જીન્સમાં દીપિકાએ જલવો બતાવ્યો છે. તેણે પગ સુધીનો એક પટ્ટો પણ પહેર્યો છે. સાથે બ્લેક કલરની હિલ્સ. પરંતુ આ બધાની વચ્ચે પટ્ટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને લોકોએ એને લઈને જ મજાક ઉડાવી છે. તો જુઓ દીપિકાના આ નવા ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન