Deepika Padukone shared new photos See details
  • Home
  • Photo Gallery
  • વેસ્ટર્ન હોય કે સાદી સાડી, દીપિકા પાદુકોણના PHOTOS જોઈ સોશિયલ મીડિયા થઈ જાય દિવાનુ!

વેસ્ટર્ન હોય કે સાદી સાડી, દીપિકા પાદુકોણના PHOTOS જોઈ સોશિયલ મીડિયા થઈ જાય દિવાનુ!

 | 6:05 pm IST

દીપિકા પાદુકોણની કેટલીક નવી તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં તેનો એકદમ સિમ્પલ લૂક અને સાડીમાં જોવા મળી રહી છે. વેસ્ટર્ન હોય કે દેશી સાડી દીપિકાના ફોન્સ હમેંશા તેની તસવીર પર ફિદા થતાં જોવા મળે છે.

કેટલાક સમય પહેલા દીપિકા અને રણવીર સિંહે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર તિરૂપતિ મંદિરે દર્શન કર્યાં હતાં અને પછી તેઓ ગોલ્ડન ટેમ્પલ ગયા હતાં. દીપિકાએ મરૂન રંગનો હેવી એમ્બ્રોડરી ડ્રેસ પહેર્યો હતો. દીપિકાએ ગયા વર્ષે પોતાની ચૂડા ચેરેમનીમાં આ જ ડ્રેસ પહેર્યો હતો. ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા આ ડ્રેસમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી. રણવીર સિંહે એથનિક સૂટ સાથે નેહરુ જેકેટ કૅરી કર્યું હતું. તો અહીં જુઓ હાલમાં વાયરલ થયેલા સાડીમાં ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન