Deepika-Ranveer wedding Updates
  • Home
  • Entertainment
  • Bollywood
  • આખરે દીપવીરના લગ્નના ફોટા સામે આવી જ ગયા, આવી લાગતી હતી દીપિકા

આખરે દીપવીરના લગ્નના ફોટા સામે આવી જ ગયા, આવી લાગતી હતી દીપિકા

 | 10:52 pm IST

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્નના તાંતણે બંધાઈ ગઈ છે. ઈટાલીના લેક કોમોમાં ભવ્યાતિભવ્ય લગ્ન સમારોહમાં આજે કોંગણી રીતિ રિવાજો અનુંસાર લગ્ન કર્યા. આ નવયુગલે પોતાના લગ્નને લઈને ખુબ જ ગુપ્તતા જાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે આ લગ્ન સમારોહની તસવીરો સામે આવી જ ગઈ છે.