નોરા ફતેહીના સોન્ગ પર દીપિકા સિંહની ધમાલ, સાદગીથી દિલ જીત્યુ, Video - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોરા ફતેહીના સોન્ગ પર દીપિકા સિંહની ધમાલ, સાદગીથી દિલ જીત્યુ, Video

નોરા ફતેહીના સોન્ગ પર દીપિકા સિંહની ધમાલ, સાદગીથી દિલ જીત્યુ, Video

 | 12:33 pm IST
  • Share

દીયા ઔર બાતી હમ (Diya Aur Baati Hum) એકટ્રેસ દીપિકા સિંહ (Deepika Singh) સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ છે. તેની તસવીરો અને વીડિયો શેર કરી દર્શકો સાથે જોડાયેલી રહે છે. દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમા તે નોરા ફતેહીના (nora fatehi) સુપરહીટ સોન્ગ છોડ દેંગે (chor denge) પર શાનદાર ડાન્સ કર્યો હતો.

આ વીડિયોમાં દીપિકાનો લુક આકર્ષક લાગતો હતો. દીપિકા ટ્રેડિશનલ કપડામાં ખુબજ આકર્ષક લાગી રહી હતી. તેના ડાન્સ મૂવ્સ જોવા જેવા હતા. લોન્ગ કુર્તી સાથે પ્લાઝો પેન્ટમાં તે જામી રહી છે. આ વીડિયો અત્યાર સુધીમાં 32 હજારથી વધુ વખત જોવાઇ ચુક્યો છે.

દીપિકાએ 2011થી 2016 સુધી દિયા ઔર બાતી હમમાં સંધ્યા રાઠીની ભૂમિકા નીભાવી હતી. 2018માં વેબસીરીઝ ધ રિયલ સોલમેટમાં નજર આવી હતી. કલર્સના શો કવચ મહાશિવરાત્રિમાં જોવા મળી હતી. દીપિકાએ 2 મે 2014માં ટીવીના ડિરેક્ટર રાજ ગોયલ સાથે લગ્ન કર્યા છે તેમને એક પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન