DeepVeer Mumbai Wedding Reception Video Viral
  • Home
  • Featured
  • Video:…અને રિસેપ્શનમાં રણવીર સિંહ ‘સિંબા’ને કરવા લાગ્યો પ્રમોટ, દીપિકા ગેસ્ટને કરતી રહી વેલકમ

Video:…અને રિસેપ્શનમાં રણવીર સિંહ ‘સિંબા’ને કરવા લાગ્યો પ્રમોટ, દીપિકા ગેસ્ટને કરતી રહી વેલકમ

 | 1:33 pm IST

દીપિકા-રણવીર સિંહનું મુંબઇમાં ભવ્યાતિભવ્ય રિસેપ્શન યોજાયું. આ રિસેપ્શનમાં પહોંચેલા દરેક મહેમાનોનું શાનદાર રીતે સ્વાગત કરાયું હતું. એક ખાસ વીડિયોમાં દીપિકા ગેસ્ટ સાથે વાતચીત કરતી દેખાય રહી છે. જ્યારે રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સિંબા’ને પ્રમોટ કરી રહ્યો છે. રણવીર સ્ટેજ પર ડાન્સ કરતાં દેખાયા અને દીપિકા પોતાનું હસું રોકી શકતી નથી.

મુંબઇ રિસેપ્શન માટે દીપિકા પાદુકોણ એ ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાના આઉટફિટને પસંદ કર્યું. તેમની સુંદરતા જોતા જ બની રહી હતી.