બચ્ચાને બચાવવા માતાએ શા માટે આપ્યું જીવનું બલિદાન, જાણવા જુઓ video - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.0800 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • બચ્ચાને બચાવવા માતાએ શા માટે આપ્યું જીવનું બલિદાન, જાણવા જુઓ video

બચ્ચાને બચાવવા માતાએ શા માટે આપ્યું જીવનું બલિદાન, જાણવા જુઓ video

 | 11:42 am IST

13મેના રોજ મધર્સ ડે હતો. તેવામાં માતા સાથે જોડાયેલા ઘણાં બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. તેમજ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. એક માદા હરણે પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાનો જીવ આપી દિધો હતો. આ વીડિયોમાં એક હરણનું બચ્ચુ નદી પાર કરીને બીજી તરફ જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ તે સમયે મગર ત્યાં આવી પહોંચે છે અને બચ્ચાનો શિકાર કરવા તેની તરફ આગળ વધે છે. દૂરથી બચ્ચાની માતા મગરને બચ્ચા તરફ વધતા જોઇ લે છે અને તરત જ તે નદીમાં કુદી પડે છે. પોતે મગરના મુખનો કોળીયો બની જાય છે. પણ તેના બચ્ચાને બચાવી લે છે.