Delhi became emotional, the players including Prithvi Shaw, Pant started crying
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીનું સપનું તુટી પડતા ખેલાડીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા, જુઓ Photos

દિલ્હીનું સપનું તુટી પડતા ખેલાડીઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા, જુઓ Photos

 | 10:45 am IST
  • Share

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ને 3 વિકેટે હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં તે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. કોલકાતા સામેની હાર બાદ દિલ્હીનો ઓપનર પૃથ્વી શો સહિતના ખેલાડીઓ દુઃખી થયા હતા. પૃથ્વી શો, રિષભ  પંત સહિતા કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા. પૃથ્વી શો ડ્રેસિંગ રૂમમાં એકલો રડતા જોવા મળ્યો હતો. પૃથ્વી શો આ હારથી ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. પૃથ્વી શોના શ્રેષ્ઠ મિત્ર શિખર ધવન પૃથ્વી પાસે આવ્યા અને તેને સંભાળવાની કોશિશ કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો