Delhi : Hotel staff celebrated Supreme courts decision on section 377
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : સમલૈંગિકતાના નિર્ણય પર દિલ્હીની હોટલના કર્મચારીઓ મન મુકીને નાચ્યા

Video : સમલૈંગિકતાના નિર્ણય પર દિલ્હીની હોટલના કર્મચારીઓ મન મુકીને નાચ્યા

 | 6:05 pm IST

ભારતની સુપ્રીમ કોર્ટે કલમ 377માં સુધારો કરી સમલૈંગિકતાને કાયદેસર જાહેર કરતા ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ દેશભરમાં સમલૈંગિક સમુદાય આનંદિત છે. ઠેર ઠેર ઉજવણી કરી રહ્યો છે. આવા ઉત્સવનો નજારો દિલ્હીની લલિત હોટલમાં પણ જોવા મળ્યો હતો. અહીં હોટલનો સ્ટાફ રીતસરનો ડાંસ કરવા લાગે છે. લલિત ગ્રુપ ઓફ હોટલ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેશવ સૂરી સમલૈંગિક અધિકારો માટે કામ કરતા જાણીતા સામાજીક કાર્યકર્તા પણ છે. આ વીડિયો વાયરલ થયો છે.