કેજરીવાલ પર પ્રહારો કરતાં-કરતાં કપિલ મિશ્રા થઇ ગયા બેભાન, જુઓ VIDEO - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કેજરીવાલ પર પ્રહારો કરતાં-કરતાં કપિલ મિશ્રા થઇ ગયા બેભાન, જુઓ VIDEO

કેજરીવાલ પર પ્રહારો કરતાં-કરતાં કપિલ મિશ્રા થઇ ગયા બેભાન, જુઓ VIDEO

 | 1:05 pm IST

પોતાને સાચો સિપાહી કહેતા કપિલ મિશ્રાએ આજે કેજરીવાલ પર સણસણતા આરોપો મૂક્યો હતો. તેમણે કેજરીવાલ વિરૂદ્ધ ફંડના નામ પર કાળુંનાણું ધોળું કરવાનો આરોપ મૂકયો. આરોપના સમર્થનમાં વીડિયો સ્લાઇડ પણ દેખાડી, દસ્તાવેજ પણ રજૂ કર્યા. પરંતુ જેવી પ્રેસ કોન્ફરન્સ પૂરી થઇ કે તરત જ ચક્કર આવતા બેભાન થઇ ગયા. ત્યારબાદ તેમણે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

બેહોશ થયા તેની બરાબર પહેલાં મિશ્રાએ કેજરીવાલની વિરુદ્ધ ઘણા ગુસ્સામાં દેખાયા. તેમણે લગભગ ગુસ્સો કરતાં કહ્યું કે જો કેજરીવાલમાં શરમ બાકી છે તો રાજીનામું આપે. મિશ્રાનું કહેવું છે કે તેઓ દિલ્હીના સીએમને કૉલર પકડી તિહાડ જેલમાં લઇ જશે.