Delhi Rohini court firing video viral on Social media Gangster Jitender Gogi among 3 dead
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ન્યાયના મંદિરમાં જ ગોળીઓનો વરસાદ, રોહિણી કોર્ટમાં ગેંગવૉરમાં શૂટઆઉટનો વીડિયો આવ્યો સામે

ન્યાયના મંદિરમાં જ ગોળીઓનો વરસાદ, રોહિણી કોર્ટમાં ગેંગવૉરમાં શૂટઆઉટનો વીડિયો આવ્યો સામે

 | 11:14 pm IST
  • Share

દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવૉરની ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરે અહીં મૉસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર જીતેન્દ્ર ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે બાદ કોર્ટે કમ્પાઉન્ડમાં શૂટઆઉટ થયું, જેમાં હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. આ શૂટઆઉટમાં અત્યાર સુધી 4 લોકોના મોતના સમાચાર છે. જેમાં એક જિતેન્દ્ર છે. જ્યારે 3 તેના પર હુમલો કરનારા છે, જે જિતેન્દ્ર પર હુમલો કરવા આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, એન્કાઉન્ટરમાં ટિલ્લૂ ગેંગના બે સાગરિતોને ઠાર મરાયા છે, જેઓ વકીલનો ડ્રેસ પહેરીને રોહિણી કોર્ટમાં ઘુસ્યા હતા. જેમણે જિતેન્દ્ર ગોગીને ગોળી મારી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો