delhi traffic constable rap song to aware traffic rules to peoples
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: છવાયું ટ્રાફિક પોલીસનું રેપ સોન્ગ, ‘હેલ્મેટ નહીં લગાયા તો આપકા ટાઈમ…’

VIDEO: છવાયું ટ્રાફિક પોલીસનું રેપ સોન્ગ, ‘હેલ્મેટ નહીં લગાયા તો આપકા ટાઈમ…’

 | 10:58 am IST

ગલી બોય ફિલ્મનું એક ગીત ખુબ ફેમસ થયું હતું. અપના ટાઈમ આયેગા સોન્ગની ચોતરફ ચર્ચા થઈ હતી. એ જ રીતે દિલ્હી ટ્રાફિક પોલીસનાં એક હેડ કોન્સટેબલ સંદીપ સાહીએ પણ એક રેપ સોન્ગ દ્વારા જનતામાં ટ્રાફિક પ્રત્યે જાગરૂકતા લાવવાનું કામ કર્યું છે. તો વળી સંદિપનું એક બીજુ કામ પણ સરાહનીય છે કે સંદિપ પોતાની નોકરીમાંથી જે પગાર મળે એમાંથી જનતાને હેલ્મેટ આપવાનું કામ પણ કરે છે.

છેલ્લા ચાર વર્ષથી સંદિપ લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગરૂકતા માટે એક અભિયાન ચલાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો એને જરૂરી સમજીને શેર પણ કરી રહ્યાં છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તે લોકોને સારી અને સાચી સલાહ આપે છે. એ સિવાય પણ આ પોલીસ ટ્વિટરની મદદથી અલગ અલગ રીતે લોકોને ટ્રાફિક પ્રત્યે સજાગ રહેવાની સલાહ આપે છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન