NIFTY 10,353.10 +2.95  |  SENSEX 33,404.30 +33.54  |  USD 65.0700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તુંને અપની ઈન્સાનિયત ખોઈ, તુને ખોયા ઈમાન, ઈન્સાન કો મારને વાલા કૈસે હો શકતા હે ઈન્સાન

તુંને અપની ઈન્સાનિયત ખોઈ, તુને ખોયા ઈમાન, ઈન્સાન કો મારને વાલા કૈસે હો શકતા હે ઈન્સાન

 | 9:16 am IST


અમરનાથ યાત્રા વેળા વલસાડના અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આંતકી હુમલામાં સાત યાત્રાળુઓના મોત થયા હતાં. આ હુમલાના વિરોધમાં દેશના વિવિધ ભાગોમાં દેખાયો યોજાયા હતાં.
દિલ્હીના જામિયા મિલાયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર દેખાવો યોજાયા હતાં. દેખાવોમાં કેટલાક રસપ્રદ પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. જેમ કે એક પોસ્ટરમાં લખ્યું હતું કે તુંને અપની ઈન્સાનિયક ખોઈ, તુને ખાયા ઈમાન, ઈન્સાન કો મારેને વાલ કૈસે હો શકતા હે ઈન્સાન.
કાશ્મીરમાં પણ અમરનાથ યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં દેખાવો યોજાયા હતાં. દિલ્હીમાં જંતરમંતર ખાતે પણ અમરનાથ યાત્રા પર થયેલા હુમલા બદલ લોકોએ આ રીતે રોષ વ્યક્ત કર્યો હતો