Deputy Speaker of Assam Assembly, Kripanath Mallah, Elephant
  • Home
  • Videos
  • Featured Videos
  • અસમ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જબરા ભોંઠા પડ્યા

અસમ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જબરા ભોંઠા પડ્યા

 | 5:24 pm IST

અસમ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે જાહેરમાં હાંસી પાત્ર બનવું પડ્યું હતું. ડેપ્યુટી સ્પીકર ધારાસભ્ય કૃપાનાથ મલ્લાહ છે. કૃપાનાથના સમર્થકોએ તેઓ ડેપ્યુટી સ્પીકર બનવાની ખુશીમાં તેમને હાથી પર બેસાડ્યાં હતાં. પરંતુ હાથી અચાનક વિફર્યો અને મહાવત સાથે કૃપાનાથ નીચે પડી ગયાં હતાં. મહાવતે સંભાળવાના ઘણા પ્રયાસો કર્યા. આ ઘટના કૃપાનાથ મલ્લાહના કરીમગંજ જીલ્લાની છે. સમર્થકોએ કૃપાનાથને પકડીને ઉભા કર્યા હતાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.