desi influencers dance video of shilpa shetty song wearing sumo wrestler
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બે યુવતીઓએ એવી સ્ટાઈલમાં ગીત પર ડાન્સ કર્યો કે લાખો લોકો ચોંકી ગયા, ધડાધડ વાયરલ

બે યુવતીઓએ એવી સ્ટાઈલમાં ગીત પર ડાન્સ કર્યો કે લાખો લોકો ચોંકી ગયા, ધડાધડ વાયરલ

 | 1:04 pm IST
  • Share

જ્યારે બે સરખા લોકો મળી જાય અને કંઈક નવુ કરીને વીડિયો બનાવે તો તેમાં કંઈ જોવું ન પડે, આવા વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દેતા હોય છે. ત્યારે હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. બે મહિલાઓએ મળીને બોલિવૂડના આઈટમ સોંગ પર ડાન્સ કર્યો. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નિહારિકા(Niharika NM) અને રૂહી દોસાની(Ruhee Dosani)એ બે દિવસ પહેલા એક વીડિયો(Viral Video) શેર કર્યો હતો જેમાં બંનેએ ‘મેં આઈ હૂં યુપી બિહાર લૂટને'(Main Aai Hoon UP Bihar Lootne) પર ડાન્સ રજૂ કર્યો હતો. વીડિઓ પોસ્ટ થયા બાદ 2.7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ હજુ પણ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન