desi-jugaad-viral-video-trick-for-made-farrata-fan-
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ દેશી કૂલરની સામે AC પણ ફેલ… કર્યો જબરદસ્ત જુગાડ – Video વાયરલ

આ દેશી કૂલરની સામે AC પણ ફેલ… કર્યો જબરદસ્ત જુગાડ – Video વાયરલ

 | 3:17 pm IST
  • Share

બેકાર અને નકામી વસ્તુઓથી કમાલ કરવી ભારતીયો માટે જમણા હાથનો ખેલ છે. તે લોકો તેમના દમદાર અને અદ્ભુત કારનામોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે એવામાં આજે એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે વિશ્વાસ કરી શકશો નહીં.

એક વ્યક્તિએ કુલર બનાવ્યું છે જેની સામે એસી પણ ફેલ છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કુલરના પાંખિયા અને વાંસને બાંધીને બનાવવામાં આવ્યું છે જેના પંખાની સ્પીડ પરથી જાણવા મળે છે કે આ જુગાડ ખરેખર મસ્ત છે તો આવો જોઇએ વાયર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન