Narad Muni devtao did Disgust, Know This Delicious Story
  • Home
  • Featured
  • દેવર્ષી નારદ મુનિનો દેવતાઓએ કર્યો હતો અનાદર, જાણો આ રોચક કથા, Video

દેવર્ષી નારદ મુનિનો દેવતાઓએ કર્યો હતો અનાદર, જાણો આ રોચક કથા, Video

 | 8:41 am IST

દેવતાઓ પણ જેમની વાત અમાન્ય નથી કરતા એવા દેવર્ષી નારદ મુનિએ પણ એક વાર કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. જી હા એકવાર એવુ બન્યુ કે તમામ દેવોએ નારદ મુનિ માટે પોતાના દ્વાર બંધ કરી દીધા.

ત્યાર બાદ શુ થયુ આવો જાણીએ આ સુંદર કથા દ્વારા. ભગવાનના પરમ ભક્ત એવા મહર્ષિ નારદ મુનિ ભક્ત તરીકે અવ્વલ છે.

તેમની કથાઓ આપણે જાણીએ છીએ જે રીતે ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન પ્રિય છે તે જ રીતે ભક્ત તરીકે નારદ મુનિ પ્રિય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન