dhanashree verma dance on udd gaye song video viral
  • Home
  • Featured
  • ચહલની ગર્લફ્રેન્ડે ‘ઉડ ગયે’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈને બધાના હોશ ઉડી ગયાં!

ચહલની ગર્લફ્રેન્ડે ‘ઉડ ગયે’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈને બધાના હોશ ઉડી ગયાં!

 | 4:01 pm IST

જ્યારથી ચહેલે સગાઈ કરી છે ત્યારથી તેની મંગેતર ધનાશ્રી ખુબ જ ચર્ચામાં છે. પ્રખ્યાત યુટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા આજકાલ ભારે ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર એક ડોક્ટર તેમજ કોરિયોગ્રાફર છે. ધનાશ્રી વર્માના ડાન્સ વીડિયો ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. હાલમાં ફરી એક વાર તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ધનાશ્રી જોરદાર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ધનાશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

ડાન્સર ધનાશ્રી વર્મા આ વીડિયોમાં ઉડ ગયે ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં તેણે લાલ રંગની ટોપ્સ અને શૂઝ પહેર્યા છે. ધનાશ્રી વર્માના આ વીડિયો પર ફેન્સ ખુબ ટિપ્પણી કરી રહ્યા છે અને તેના પર કોમેન્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડાન્સરના બધા વીડિયો ખુબ વાયરલ થતાં રહે છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન