Dhanashree Verma dances on Tony Kakkar's show song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્રિકેટર ચહલની મંગેતર ધનાશ્રીનો વધુ એક ડાન્સ વીડિયો થયો વાયરલ, ટોની કક્કરના સોંગ ઉપર લગાવ્યા ઠુમકા

ક્રિકેટર ચહલની મંગેતર ધનાશ્રીનો વધુ એક ડાન્સ વીડિયો થયો વાયરલ, ટોની કક્કરના સોંગ ઉપર લગાવ્યા ઠુમકા

 | 1:43 pm IST
  • Share

ભારતના જાણીતા ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ(Yuzvendra Chahal) ની મંગેતર ધનાશ્રી વર્મા (Dhanashree Verma) આજકાલ પોતાના ડાન્સને લઈને ચર્ચામાં રહે છે. તેમના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. હાલમાં જ તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ટોની કક્કરના સોંગ શોના શોના ઉપર જોરદા અંદાજમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયોને ધનાશ્રી વર્મા(Dhanashree Verma) એ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) ઉપર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં કુલ 2 લાખથી પણ વધારે લાઈક્સ મળી ચૂકી છે.

ધનાશ્રી વર્મા (Dhanashree Verma) આ વીડિયોમાં બ્લેક ટીશર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. વીડિયોમાં શોના શોના સોંગ ઉપર ડાન્સ કરતા તેના સ્ટેપ પણ જોરદાર છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ શેર કરી રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન