PHOTOS : ધનશ્રીએ ફરી એક વખત ખુબ સુંદર ફોટો કર્યા શેર, સોશિયલ મીડિયા ઉપર મચાવી ધૂમ
ટીમ ઈંડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) હાલમાં જ મંગેતર ધનશ્રી વર્મા (Dhanashree Verma) સાથે નવી જીંદગીની શરૂઆત કરી છે. લગ્ન પછી આ બંને હનીમૂન મનાવવા માટે દૂબઈ ગયા હતા. યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા(Dhanashree Verma) ની જોડી સોશિયલ મીડિયામાં ખુબ જ પોપ્યુલર છે. આ બંને ઈંસ્ટાગ્રામ દ્વારા પોતાની જીંદગીના ખાસ સમય ચાહકોની સાથે શેર કરે છે. ધનશ્રી(Dhanashree Verma) એ ઈંસ્ટાગ્રામ કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં ખુબ જ સુંદર લાગી રહી છે. બંનેના ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામા આવી રહ્યા છે. હાલ આ ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ આ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન