પાર્કના ગેટ પાસે જ આવી ચઢ્યું લાયન કપલ, જુઓ Video - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • પાર્કના ગેટ પાસે જ આવી ચઢ્યું લાયન કપલ, જુઓ Video

પાર્કના ગેટ પાસે જ આવી ચઢ્યું લાયન કપલ, જુઓ Video

 | 2:37 pm IST

ધારીના આંબરડી ખાતે આવેલ લાયન પાર્કના ગેટ પાસે લોકોને અનોખો નજારો જોવા મળ્યો હતો. લોકોને ગેટ પાસે જ સિંહ દર્શન થયા હતા. અહીં ગેટ પાસે જ સિંહ કપલ આવી ચઢ્યું હતું, જેમને જોવા લોકોની ભીડ જામી હતી. લોકો મોબાઈલમાં આ દ્રશ્ય કંડારવા લાગ્યા હતા. પરંતુ વન વિભાગને આ બાબતની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા અને સિંહ કપલને દૂર કર્યા હતા. આમ, લાયન પાર્કના ગેટ પાસે જ સિંહ કપલ આવી ચઢ્યું હોય તેવી આ પહેલી ઘટના બની હતી. જેથી સૌમાં આશ્ચર્ય જાગ્યું હતું.