Dholavira falls in UNESCO World Heritage, see Photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાત માટે ગૌરવના સમાચાર, ધોળાવિરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં કરાયું સામેલ, જુઓ Photos

ગુજરાત માટે ગૌરવના સમાચાર, ધોળાવિરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં કરાયું સામેલ, જુઓ Photos

 | 3:48 pm IST
  • Share

આજે ગુજરાત માટે એક મહત્વના અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જી હાં કચ્છના ભચાઉમાં ખડિરબેટ વિસ્તારમાં આવેલા ધોળાવિરાને યુનેસ્કો વર્લ્ડ હેરટિજમાં સ્થાન મળ્યું છે. જે એક ગુજરાતમાં માટે મોટા ગર્વની વાત છે. આ વાતની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી છે. ધોળાવિરાની હડપ્પન સંસ્કૃતિ 5 હજાર વર્ષ જુની છે. ધોળાવિરા મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. આ મામલે હાલમાં જ સીએમ વિજય રૂપાણી દ્વારા ટ્વિટ કરીને ગુજરાતને શુભેચ્છા પાઠવી હતી. તો આજે અમે તમને ધોળાવિરાની કેટલીક સુંદર અને મજેદાર તસવીરો બતાવવા જઈ રહ્યા છે. જેના દ્વારા તમને ખ્યાલ આવશે કે ગુજરાતને પણ 100% ગર્વ લેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન