Dhoni Hit The Beautiful Shot When Baller Throw Ball At Chest Of Mahi
  • Home
  • Featured
  • બૉલરે ધોનીની છાતી પર ફેંક્યો ખતરનાક બૉલ, માહીએ આ રીતે આપ્યો જોરદાર જવાબ

બૉલરે ધોનીની છાતી પર ફેંક્યો ખતરનાક બૉલ, માહીએ આ રીતે આપ્યો જોરદાર જવાબ

 | 11:08 am IST

IPLની શરૂઆત 23 માર્ચથી થશે. પહેલો મુકાબલો ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની વચ્ચે થશે. આ મેચ સાથે જ IPLનો મહાકુંભ શરૂ થશે. જેના માટે ટીમ નેટ્સ પર પરસેવો પાડી રહી છે. ગત વર્ષની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે પણ જીતવા માંગશે. જેના માટે ટીમ સ્ટેડિયમ પર નેટ્સમાં પરસેવો પાડી રહી છે. પ્રેક્ટિસ દરમિયાનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

એમએસ ધોની નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો. બોલર તેમની સામે એટેકિંગ બોલિંગ નાંખી રહ્યો હતો. જેનો જવાબ ધોની આગળ વધીને લાંબા શૉટ્સ ફટકારીને આપી રહ્યો હતો. આગળ વધીને શૉટ મારવા માટે બૉલર તેમને ફુલ ટૉસ નાંખી રહ્યો હતો અને તેણે એક બૉલ ધોનીની છાતી પર નાંખી. જો કે ધોનીએ આ બૉલ પર પણ જોરદાર શૉટ માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન