Dhoni making Fun with Fan during Match Practice
  • Home
  • Videos
  • Featured Videos
  • ધોનીએ મેદાન પર કરી ફેન સાથે મસ્તી, જોઈને તમે પણ હસવા લાગશો

ધોનીએ મેદાન પર કરી ફેન સાથે મસ્તી, જોઈને તમે પણ હસવા લાગશો

 | 5:39 pm IST

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ(CSK)ના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની વિકેટ વચ્ચે જબરદસ્ત દોડે છે એ તો આપણે જાણીએ છીએ. જ્યારે હવે ધોનીની આ ઝડપી દોડ પ્રેક્ટિસ દરમિયાન પણ જોવા મળી છે. જી હાં, સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં ધોની તેના ફેન્સને ચકમો આપી ઝડપથી ભાગે છે.

ધોનીનોઆ ફેન સુરક્ષા ચક્ર તોડીને આ દિગ્ગજ ખેલાડીથી હાથ મિલાવવા માટે મેદાન પર પહોંચી જાય છે જ્યાં ધોની સીએસકેના અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ધોની આ ફેનને જોતા મસ્તીમાં આવી પહેલા તો તેને ખૂબજ દોડાવે છે અને પછી તેની સાથે હાથ મિલાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને ધોનીની મસ્તીને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન