ડાયાબિટીસથી બચાવે... અખરોટ - Sandesh

ડાયાબિટીસથી બચાવે… અખરોટ

 | 1:10 am IST

હેલ્થ ન્યૂઝ  ।

મોટાભાગના લોકોની એવી ગેરમાન્યતા છે કે, મેવાથી વધુ કેલરી મળી જાય છે, એટલા માટે એનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે પણ વાસ્તવમાં એવું નથી. અમેરિકાની એક ઇન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અધ્યયન અનુસાર અખરોટનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓનો ખતરો ઘટે છે કે ટળે છે અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત રહે છે. સાથે જ રક્તપ્રવાહ પણ યોગ્ય રીતે થાય છે. ખાસ કરીને અધિક વજનવાળાઓને આનો વધુ ફાયદો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન