Diamond Factory Worker has to Women Molestation at Botad in Gujarat
  • Home
  • Bhavnagar
  • બોટાદ: હીરાના કારખાનેદારને મહિલાની છેડતી કરવી પડી ભારે

બોટાદ: હીરાના કારખાનેદારને મહિલાની છેડતી કરવી પડી ભારે

 | 9:49 pm IST

બોટાદમાં મહિલાની છેડતી થતાં હોબાળો થયો હતો. હીરાના કારખાનામાં મહિલાની છેડતી કરવામાં આવી છે. ઉદય ગઢાળી નામના શખ્સ પર આક્ષેપ લગાવ્યા છે.

જેમાં કારખાના માલિક દ્વારા મહિલાના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. જેથી મહિલા સહિતના કારખાનેદાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

બોટાદના તુરખા રોડ પર હીરાના કારખાનામાં મહિલાની છેડતી કરતા મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઉદય ગઢાળી નામના શખ્સ દ્વારા મહિલાઓની છેડતી કરી યુવાનને માર મારતા મામલો બિટક્યો હતો.

જેમાં કારખાનામાં પથરોના ઘા કરી નુકશાન કરવામાં આવ્યું હતુ. કારખાનાના માલિક અને તેના પરિવાર પર હુમલો કરતા મહિલા સહિત અન્ય કારખાનેદાર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.