Diana Pantino's All-White Trendy AttireDiana Pantino's All-White Trendy A
  • Home
  • Featured
  • ડાયના પેન્ટીનો ઓલ-વ્હાઈટ ટ્રેંડી પોશાક: PICS

ડાયના પેન્ટીનો ઓલ-વ્હાઈટ ટ્રેંડી પોશાક: PICS

 | 12:22 am IST

બોલીવૂડ અભિનેત્રી ડાયના પેન્ટીએ નવી દિલ્હીમાં આયોજિત ફેશન શો લોટસ ઈન્ડિયા ફેશન વીકમાં ડિઝાઈનર વિધિ વાધવાની દ્વારા ઓલ-વ્હાઈટ પોશાકમાં સજ્જ થઈને રેમ્પ વોક કર્યું હતું. ડાયનાએ હિન્દી ફિલ્મો જેવી કે, કોકટેલ, હેપ્પી ભાગ જાયેગી, લખનઉ સેન્ટ્રલ,પરમાણુ, હેપ્પી ફિર ભાગ જાયેગી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે