‘Dilbar’ Girl Nora Fatehi Belly Dance Video Goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જુઓ ‘દિલબર ગર્લ’ નોરા ફતેહીનો બેલી ડાન્સ વીડિયો, ખૂબ કરી રહી છે મસ્તી

જુઓ ‘દિલબર ગર્લ’ નોરા ફતેહીનો બેલી ડાન્સ વીડિયો, ખૂબ કરી રહી છે મસ્તી

 | 6:13 pm IST

સત્યમેવ જયતે ફિલ્મના ગીત ‘દિલબર-દિલબર’થી ધૂમ મચાવવાવાળી બાહુબલી ફેમ એક્ટ્રેસ નોરા ફતેહી તેના બેલી ડાન્સના કારણે એક અલગ ઓળખ ધરાવે છે અને ઘણી વખત તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. નોરા ફતેહીનો એક એવો જ ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં નોરા બેડ પર બેલી ડાન્સ કરતી નજરે આવે છે. નોરાએ તેની કમરમાં એક દુપટ્ટો બાંધ્યો છે અને ખૂબ મસ્તીમાં ડાંસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન