Dilpreet Dhillon's song Gundeay Ik Vaar Fer trending on Youtube
NIFTY 11,408.05 -27.05  |  SENSEX 37,772.27 +-79.73  |  USD 70.3450 +0.45
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • બોયફ્રેન્ડ સાથે હતી, ભાઈએ રંગે હાથ ઝડપી, 40 લાખ વાર જોવાયો આ વીડિયો

બોયફ્રેન્ડ સાથે હતી, ભાઈએ રંગે હાથ ઝડપી, 40 લાખ વાર જોવાયો આ વીડિયો

 | 11:02 am IST

માર્કેટમાં રોજ નવા નવા વીડિયો આવે છે, અને તેને પોપ્યુલર થતા વાર લાગતી નથી. પંજાબી પોપ્યુલર સિંગર દિલપ્રીત ઢિલ્લોનું નવી ગીત ગુંડે એક વાર ફીર સોન્ગ રિલીઝ થતા જ યુટ્યુબ પર સનસની ફેલાવી દીધી છે. આ ગીત યુટ્યુબ પર ચોથા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. 14 જુલાઈના રોજ રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીત સાંભળવામાં તો બહુ જ સુંદર છે, બહુ જ સુંદરતાથી ફિલ્માવાયું છે. તેમાં દિલજીત ઢિલ્લો પાતાની ગર્લફ્રેન્ડના પ્રેમમાં કાયલ થયેલો નજર આવે છે. પરંતુ ગર્લફ્રેન્ડના ભાઈને કારણે પ્રેમમાં અનેક અડચણો આવે છે.

મહિલાઓના માન-સન્માન તેમજ તેમની રક્ષા આધારિત આ ગીતને દીલપ્રીત ઢિલ્લોએ બાની સંધુ સાથે મળીને અવાજ આપ્યો છે. ગીતનું મ્યૂઝિક વસ્ટર્ન પૈંદુજલે આપ્યું છે. જ્યારે કે લિરીક્સ જસ્સી લોહકા અને લવી જહિંજેરના છે.