Dilwale Dulhania Le Jayenge,greatest film of the film world
  • Home
  • Featured
  • ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મને 25 વર્ષ થયા પૂર્ણ છતા આજે પણ લોકોના દિલમાં તેનો જાદૂ યથાવત, જુઓ PHOTOS

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મને 25 વર્ષ થયા પૂર્ણ છતા આજે પણ લોકોના દિલમાં તેનો જાદૂ યથાવત, જુઓ PHOTOS

 | 9:30 am IST

પંજાબ(Punjab)ના સરસવના ખેતરોમાં અને સ્વિટ્જરલેન્ડના ઘાસના મેદાનોમાં પ્રેમની કહાનીઓ દર્શાવતી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (Dilwale Dulhania Le Jayenge) 25 વર્ષ પહેલા આવી હતી અને ભારતિય સિનેમાના ઈતિહાસની શાનદાર ફિલ્મ બની ગઈ હતી. ભારતની સૌથી સફળ ફિલ્મોની ગણતરીમાં આવતી આ ફિલ્મમાં છેલ્લા કેટલાક દશકોની સિનેમાની સૌથી લોકપ્રિય શાહરૂખ ખાન(Shahrukh Khan) અને કાજોલ (Kajol)ની જોડીનો જાદૂ દર્શકો ઉપર જોરદાર ચાલ્યો હતો.  

સમયની સાથે આ ફિલ્મનો જાદૂ ઓછો નથી થયો અને અનેક દર્શકોએ આ ફિલ્મને વારંવાર જોઈ છે. ફિલ્મની પ્રેમ કહાની આજે પણ તાજી છે. આજે અમે તમને કેટલાક મહત્વના દ્રશ્યોના ફોટો દ્વારા  આ ફિલ્મની યાદો તાજી કરાવીશું. જુઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન