direction-patni-diwali-hot-photoshootdirection-patni-diwali-hot-photoshoot
  • Home
  • Photo Gallery
  • દિશા પાટનીનું Diwali હોટ ફોટોશુટ, ફેંસ દ્વારા થઈ ટ્રોલ

દિશા પાટનીનું Diwali હોટ ફોટોશુટ, ફેંસ દ્વારા થઈ ટ્રોલ

 | 1:38 am IST

દિશાએ ધનતેરસના દિવસે Instagram પર કેટલીક તસ્વીરો શેર કરી છે. જેમાં તે બંને હાથોમાં દીવડો લઈને ઊભી છે. ફોટામાં દિશા ફેસ્ટિવલ મૂડમાં નજરે પડી રહી છે. તેણે ગોલ્ડન કલરનો ડિઝાઈનર ચણિયા-ચોળી પહેરી છે. સાથે જ તેણે માંગ ટીકો અને હાથમાં બંગડીઓ પહેરી છે, પરંતુ તેણે બ્લાઉઝ નથી પહેર્યું. આ ફોટોશુટમાં દિશાએ બ્લાઉઝને બદલે ફક્ત સ્પોર્ટ્સ બ્રા પહેરી છે. દિશા દ્વારા આ ફોટો શેર કરાયા બાદ હજારો લોકો તેના પર કમેન્ટ કરી ચૂક્યા છે. લોકો તેના વિશે શરમજનક કમેન્ટ્સ કરી રહ્યા છે. આથી, તેણે પોતાના આ ફોટા પર પ્રાઈવસી સેટિંગ કરી દીધુ છે.’

જણાવી દઈએ કે, દિશા દ્વારા આવી તસ્વીરો શેર કરવા પાછળનું કારણ Calvin Kleinનું પ્રમોશન હતું. આથી, તેણે બ્લાઈઝને બદલે બ્રા પહેરી છે. આ અગાઉ તેણે આ બ્રાન્ડના અંડરગ્રારમેન્ટ્સ પહેરીને ફોટો પોસ્ટ કર્યા હતા. ત્યારે પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી.