Disha Patani and rhea chakraborty Wear Bikini Shared Photos
  • Home
  • Featured
  • Photos: દિશા પટની અને રિયા ચક્રવર્તીએ બિકિની પહેરીને કરાવ્યું ફૉટોશૂટ, જોઇ લો તસવીરો

Photos: દિશા પટની અને રિયા ચક્રવર્તીએ બિકિની પહેરીને કરાવ્યું ફૉટોશૂટ, જોઇ લો તસવીરો

 | 5:27 pm IST

બોલીવુડ અભિનેત્રી દિશા પટની અને રિયા ચક્રવર્તી અત્યારે પોતાની હૉટ તસવીરોને કારણે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. આ બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હૉટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશા બિકિનીમાં ઘણી જ સુંદર લાગી રહી છે. જ્યાં દિશા બિકિની પહેરીને સૂતા સૂતા પોઝ આપી રહી છે, તો રિયા બિકિની પહેરીને કહેર વરસાવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે.

જો રિયાનાં ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં આવ્યા પહેલા એમટીવીનાં શૉ ‘પેપ્સી એમટીવી વાસઅપ’, ‘ટિકટૈક કૉલેજ બીટ’ અને ‘એમટીવી ગોન ઈન 60 સેકેન્ડ્સ’માં હૉસ્ટ તરીકે જોવા મળી હતી. રિયાએ ફિલ્મ ‘મેરે ડેડ કી મારૂતિ’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ. આ ઉપરાંત તે ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘દોબારા: સી યોર એવિલ’માં કેમિયો રૉલમાં જોવા મળી હતી.

દિશા પટનીએ ‘એમએસ ધોની: ધ અનટૉલ્ડ સ્ટોરી’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ. આ ઉપરાંત તે ‘વેલકમ ટૂ ન્યૂયૉર્ક’ અને ‘બાગી-2’ જોવા મળી હતી. દિશા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે.