Disha Patani dinner party look goes viral on Social Media
  • Home
  • Featured
  • શોર્ટ બ્લેક ડ્રેસમાં દિશા પટણીનો છવાયો એવો જાદુ કે જોઈ ફેન્સના શ્વાસ થંભી ગયા…Photos

શોર્ટ બ્લેક ડ્રેસમાં દિશા પટણીનો છવાયો એવો જાદુ કે જોઈ ફેન્સના શ્વાસ થંભી ગયા…Photos

 | 10:32 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. દિશા તેની ફિટનસ માટે પણ ઓળખાય છે. દિશા હાલ તેની ફિલ્મ ‘મલંગ’ને લઈ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝના માત્ર એક સપ્તાહમાં 40 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં દિશા સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમું જેવા સ્ટાર નજરે આવી રહ્યા છે.

રિપોર્ટ મુજબ ફિલ્મને દર્શકોથી સારો પ્રતિસાદ મળતા કુણાલ ખેમું એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મના લીડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે દિશા પટણી અને અનિલ કપૂર પણ નજરે આવ્યા હતા. આ દરમિયાન દિશા બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી હતી. દિશાની ડિનર પાર્ટીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન