disha patani is ravishing pictures Viral on social media
  • Home
  • Featured
  • PHOTOS: હોટનેસની તમામ હદો પાર કરનારી દિશા પટણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા ધ્રુજાવ્યું!

PHOTOS: હોટનેસની તમામ હદો પાર કરનારી દિશા પટણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા ધ્રુજાવ્યું!

 | 10:24 pm IST

દિશા પટણીએ હવે હોટનેસની તમામ હદો પાર કરી દીધી છે, આ વખતે શોર્ટ કપડામાં વાઇરલ થયેલા તેના ફોટોએ ચાહકોમાં ધમાલ મચાવી દીધી છે, વારંવાર હોટ ફોટો પોસ્ટ કરીને તે બોલિવૂડમાં છવાઇ ગઇ છે. દિશા પટણી સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ હોય છે. તે હંમેશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. દિશા નિયમિત રીતે ફિટનેસ વિશેના અનેક વીડિયો શેયર કરે છે.

હાલમાં દિશાએ પોતાની તસવીર શેયર કરી છે, જેમાં તે બિકીનીમાં જોવા મળે છે. તે અવારનવાર ફોટો શેર કરતી જ રહે છે. આ લોકડાઉનમાં પણ તેણે જૂના ફોટો અપલોડ કરીને લોકોને ઘાયલ કરી દીધા છે. તો જુઓ અહીં દિશાના કેટલાક હોટ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન