disha patani look beautiful in her latest instagram pics
  • Home
  • Photo Gallery
  • દિશા પટણીએ શેર કર્યા નવા PHOTOS, બેકાબુ થઈ ફેન્સ બોલ્યા ‘કોઈ એમ્બ્યુલેન્સ બોલાવો ભાઈ’

દિશા પટણીએ શેર કર્યા નવા PHOTOS, બેકાબુ થઈ ફેન્સ બોલ્યા ‘કોઈ એમ્બ્યુલેન્સ બોલાવો ભાઈ’

 | 11:22 am IST

ફેમસ હિરોઈન અને બોલ્ડ લૂક માટે જાણીતી હિરોઈન દિશા પટણી અવાર નવાર ફોટો શેર કરતી હોય છે. એ જ રીતે આ વખતે પણ દિશાએ જોરદાર લુક શેર કર્યો છે. લેટેસ્ટ ફોટોશુટ કરાવીને દિશાએ ઈન્સ્ટામાં શેર કર્યો છે. આ ફોટો જોઈને ફેન્સ ગાંડા થયા છે.

દર વખતની જેમ જ આ વખતે પણ પોતાનો કિલર અંદાજ જોઈને દિશાના ફોટો પર અવનવી કોમેન્ટ કરી છે. કોમેન્ટ કરતા કોઈ ફેન્સે દિશાને આઈ લવ યું કહ્યું તો કોઈએ લખ્યું કે, કોઈ એમ્બ્યુલેન્સ બોલાવો અહીં આગ લાગી છે. અહીં જુઓ દિશાનાં એ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન