Disha Patani Sets Ultimate Fitness Goals with Her One-handed Cartwheel
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બ્રેકઅપ બાદ દિશા પટણીએ એવો સ્ટંટ કર્યો કે, જોઈને ટાઈગર પણ તાળીઓ પાડશે

VIDEO: બ્રેકઅપ બાદ દિશા પટણીએ એવો સ્ટંટ કર્યો કે, જોઈને ટાઈગર પણ તાળીઓ પાડશે

 | 4:44 pm IST

એમાં કોઈ શક નથી કે હિટ હિરોઈનમાં દિશા પટણીનું નામ ન આવે. દિશા પોતાને ફિટ રાખવા માટે ખુબ મહેનત કરી રહી છે. તેના વર્ક આઉટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે તેના બ્રેકઅપના સમાચાર પછી દિશાએ આ વીડિયો અપલોડ કર્યો છે. સારી લાઈફ સ્ટાઈલ માટે તે અવારનવાર અલગ અલગ સ્ટંટ કરતી રહેતી હોય છે. હવે દિશાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. તેમાં દિશા એક હાથે અધરો સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો ધુમ મચાવી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે દિશાએ લખ્યું કે, “Training after ages with my trainer Nadeem Akhtar Parkour.” લોકો આ વીડિયો જોયા પછી તેને વંડર વુમેન કહીને બોલાવી રહ્યાં છે. તો જુઓ દિશાનો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન