NIFTY 10,079.30 -13.75  |  SENSEX 32,186.41 +27.75  |  USD 63.9950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિશા પટણીનાં પ્રથમ ફોટોશૂટની તસવીરો વાઇરલ Pics

દિશા પટણીનાં પ્રથમ ફોટોશૂટની તસવીરો વાઇરલ Pics

 | 2:36 pm IST

અભિનેત્રી દિશા પટણી આમ તો હંમેશા ચર્ચમાં રહે છે, પરંતુ આ વખતે દિશાની કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે અને તે પણ વર્ષો જૂની. ખરેખર દિશાની આ તસવીરો અત્યારની નથી પરંતુ વર્ષો જૂના ફોટોશૂટની છે. ખબરોનું માનિએ તો ફિલ્મ ‘એમ એસ ધોની’માં કામ કરી ચૂકેલ દિશા પટણીનાં ફેન ક્લબે આ તસવીરો શેર કરી છે.

Disha

તમને જણાવી દઇએ કે, દિશાની આ તસવીરો 17 વર્ષની ઉંમરની છે અને દિશાના ફેન ક્લબનો દાવો છે કે, આ ફોટોશૂટ દિશાનો પ્રથમ ફોટોશૂટ છે. જો કે આ તસવીરોને જોઇ સાફ સમજી શકાય છે કે, આ કોઇ મોંઘા ફોટો સ્ટૂડિયોની તસવીરો નથી. દિશાને આ તસવીરોમાં ઓળખવી કદાચ તમારા માટે મુશ્કેલ બની શકે છે. કારણ કે 24 વર્ષિય આ એક્ટ્રેસ તસવીરોમાં ખુબ અલગ નજર આવી રહી છે.

disha-patani

દિશા પટણી હાલમાં જ આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં ડાન્સ કરતા નજર આવી હતી. દિશાનો આઇપીએલ સાથે જોડાવાનો આ પ્રથમ મોકો હતો. આ સેરેમનીમાં દિશાએ પોતાના ડાન્સને પોતે જ કોરિયોગ્રાફ કર્યો હતો. અહિંયા તમે દિશાનાં નવા ફોટોશૂટ અને તેના નવા લુકને જોઇ શકો છો.

disha_patani

દિશા પટણીએ વર્ષ 2015માં તેલુગૂ ફિલ્મ લોફરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તે ફિલ્મ એમ એસ ધોનીમાં સુશાંત સિંહ રાજપૂત સાથે નજર આવી હતી. હાલમાં જ દિશા જેકી ચૈન સાથે કુંગ ફ યોગામાં પણ નજર આવી હતી.