Disha Patani Switches Her Beyoncé Mode on for Viral 'Savage Challenge
  • Home
  • Featured
  • દિશા પટણીએ ચેલેન્જ સ્વીકારીને શેર કર્યો અદ્ભૂત વીડિયો, બોડી જોઈને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ!

દિશા પટણીએ ચેલેન્જ સ્વીકારીને શેર કર્યો અદ્ભૂત વીડિયો, બોડી જોઈને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ!

 | 5:06 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીએ રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો તેના ચાહકો વચ્ચે ખુબ ચર્ચાયો છે. તેનો લેટેસ્ટ ડાન્સ વીડિયો શેર કરીને દિશાએ ધૂમ મચાવી દીધી હતી. આ નવી ક્લિપમાં તે વાયરલ ચેલેન્જ લે છે. એક નવું ગીત સોશિયલ મીડિયા યુઝર્સમાં ધૂમ મચાવી રહ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર ચેલેન્જ આપી રહ્યા છે. તે જ રીતે દિશાએ પણ આ ચેલેન્જ લીધી હતી.

હાલમાં આ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો જોઈને આનંદ લઈ રહ્યા છે. દિશાએ જે રીતે બોડી ફોન્ટ કરી છે ફેન્સમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન