disha patani trolled her bold pink dress for malang promotion
  • Home
  • Featured
  • ..જ્યારે જાહેરમાં દિશા આવી બોલ્ડ થઈને આવી, લોકોએ કહ્યું-આને કોઈ કપડાં પહેરતાં શીખવાડો!

..જ્યારે જાહેરમાં દિશા આવી બોલ્ડ થઈને આવી, લોકોએ કહ્યું-આને કોઈ કપડાં પહેરતાં શીખવાડો!

 | 4:41 pm IST

દિશા પટણી ઓછા સમયમાં વધારે ખ્યાતિ મેળવનારી અભિનેત્રી છે, હાલમાં તે ટોપની અભિનેત્રીમાં શામેલ થઈ ચૂકી છે અને અવાર નવાર કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહેતી હોય છે. તે હંમેશા પોતાના બોલ્ડ લૂકના કારણે પણ સમાચારમાં રહે છે. પરંતુ ક્યારેક એટલી બોલ્ડ થઈ જાય છે કે ફેન્સ તેને ટ્રોલ કરતાં જોવા મળે છે. કંઈક એવું જ જોવા મળ્યું હતું મલંગના પ્રમોશન વખતે. ત્યારે દિશાના લૂકની ભારે આલોચના કરવામાં આવી હતી.

જ્યારે દિશા ઈવેન્ટમાં બધાની સામે આવી તો ફેન્સને તેનો આ લૂક ન ગમ્યો અને લતાડી નાંખી. તે આ કાર્યક્રમમાં મીની શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. દિશા આમ તો સ્ટાઈલિશ થઈને આવી હતી સાથે જ મેકઅપ પણ એવો જ હતો. પરંતુ ફેન્સ ખુશ ન થયા અને ટ્રોલરના નિશાને આવી હતી. હવે આ તસવીરો ફરી એકવાર ઈન્ટરનેટ પર પ્રકાશમાં આવી છે અને વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન