Disha Patani Went for Lunch With Tiger Shroff's Family
  • Home
  • Photo Gallery
  • Photos: ટાઇગર શ્રોફની ફેમિલી સાથે જોવા મળી તેની ગર્લફ્રેન્ડ દિશા પટની

Photos: ટાઇગર શ્રોફની ફેમિલી સાથે જોવા મળી તેની ગર્લફ્રેન્ડ દિશા પટની

 | 6:09 pm IST

રવીવારની રજા માણવા માટે દિશા પટની બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફનાં મમ્મી આયશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફ સાથે જોવા મળી હતી. દિશા લંચ કરવા માટે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ગ્રીન કલરની ડ્રેસમાં દિશા ફિટ અને સેક્સી લૂકમાં જોવા મળી હતી.

દિશા અને ટાઇગર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નથી. દિશા ઘણીવાર ટાઇગરની ફેમિલી સાથે જોવા મળી ચુકી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઇગર અને દિશાની ફિલ્મ ‘બાગી-2’એ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મે 200 કરોડની કમાણી કરી હતી. અત્યારે દિશા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કામ કરી રહી છે.