NIFTY 9,981.70 -35.25  |  SENSEX 31,832.59 +-91.82  |  USD 65.2350 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • DIWALI
  • દિવાળીની શોપિંગ કરતાં પહેલાં લેટેસ્ટ trend પર કરો નજર

દિવાળીની શોપિંગ કરતાં પહેલાં લેટેસ્ટ trend પર કરો નજર

 | 3:03 pm IST

દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ઘરના કામકાજમાંથી ફ્રી થઈ હવે જો તમે શોપીંગ કરવા જવાનું વિચારી રહ્યા હોય તો જાણી લો કે આ દિવાળીનો ટ્રેન્ડ શું છે. કેવા કપડા અને જ્વેલરી તમને હટકે લુક આપશે. ડ્રેસ હોય, સાડી હોય તે વેસ્ટર્ન આઉટફીટ આ પ્રકારના કપડા, હેર સ્ટાઈલ અને જ્વેલરી તમને આકર્ષક લુક આપશે. ખાસ વાત એ છે કે આ કપડા તમારી વધતી ઉંમરને પણ સરળતાથી છુપાવી દેશે.