Rashifal 7th November 2018
  • Home
  • Astrology
  • દિવાળી- ચોપડાં પૂજન, ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં 19.37 વાગ્યા સુધી, જાણો કઈ રાશિેને થશે પૂર્ણ લાભ

દિવાળી- ચોપડાં પૂજન, ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં 19.37 વાગ્યા સુધી, જાણો કઈ રાશિેને થશે પૂર્ણ લાભ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, આસો વદ અમાસ, બુધવાર, તા. ૭-૧૧-૨૦૧૮. દૈનિક તિથિ : વદ અમાસ ક. ૨૧-૩૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : સ્વાતિ ક. ૧૯-૩૭ સુધી પછી વિશાખા. ચંદ્ર રાશિ : તુલા (આખો દિવસ). જન્મ નામાક્ષર : તુલા (ર.ત.). કરણ : ચતુષ્પાદ/નાગ/ કિંસ્તુઘ્ન. યોગ : આયુષ્યમાન ક. ૧૭-૫૮ સુધી પછી સૌભાગ્ય.

વિશેષ પર્વ : દીપાવલિ. દિવાળી. દર્શ અમાસ. લક્ષ્મી-શારદા- ચોપડા પૂજન. ખગોળ : ચંદ્ર-નેપ્ચ્યૂનનો ત્રિકોણયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦