આ શખ્સે એવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે લોકોએ લીધી મજ્જા, ફન્ની વીડિયો જોઈ હસવું આવશે! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ શખ્સે એવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે લોકોએ લીધી મજ્જા, ફન્ની વીડિયો જોઈ હસવું આવશે!

આ શખ્સે એવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે લોકોએ લીધી મજ્જા, ફન્ની વીડિયો જોઈ હસવું આવશે!

 | 12:47 pm IST
  • Share

એક DIY વીડિયો(DIY Video) સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ(Viral Video) થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ હસવું આવશે અને થોડા દુખી પણ થશો. એક માણસ લાકડાની પટ્ટી જાતે જ ફિટ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તેણે એખ વખત ફિક્સ કરીને એક બાજુ જ લાત મારી ત્યારે ભોગવવાનું પડ્યું છે. આ પટ્ટી સીધી તેના મોં પર આવી અને ભફાંગ થઈ ગયો. હવે લોકો એ શખ્સની મજ્જા લઈ રહ્યા છે અને નવી નવી કોમેન્ટ કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે પીડાને કારણે તેની આંખોમાંથી આંસુઓ આવી ગયા હતાં. આ આખો વીડિયો સીસીટીવી પર રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતી વખતે, તેની પત્નીએ કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે પતિ કંઇક ઠીક કરવા ગયા હતા અને તે કરી શક્યા નહીં. ત્યારે હવે લોકો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવ્યો છે. તો અહીં આ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન