હોટ લૂકથી પાણીમાં આગ લગાડતી 'દિયા ઓર બાતી હમ'ની આ એક્ટ્રેસ pics - Sandesh
  • Home
  • Entertainment
  • હોટ લૂકથી પાણીમાં આગ લગાડતી ‘દિયા ઓર બાતી હમ’ની આ એક્ટ્રેસ pics

હોટ લૂકથી પાણીમાં આગ લગાડતી ‘દિયા ઓર બાતી હમ’ની આ એક્ટ્રેસ pics

 | 6:10 pm IST

હાલમાં જ રિશિનાએ તેના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે ખુબ વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોમાં રિશિના ખુબ હોટ લાગી રહી છે. જોકે આ પહેલીવાર નથી થયું કે તે પોતાની તસવીરોને લઈને ચર્ચામાં હોય.

રિશિનાની ફેમસ ટીવી સિરિયલ જમે કે, ‘દિયા ઐર બાતી હમ’ ‘ના આના ઈસ દેશ મે લાડો’ અને ‘ક્રાઈમ પેટ્રોલ ‘ ‘દેવો કે દેવ મહાદેવ’ (2014), ‘રિશ્તો સે બડી પ્રથા’ (2011) ‘ ઉતરન’ )2015 ‘ટશન-એ-ઈશ્ક’ (2016) ના આના ઈસ દેશમે લાડો’ (2012) જેવી ટોપ સિરિયલમાં નજર આવી ચૂકી છે.

હવે રિશિના કંધારીનું નામ પણ ટેલીવુડની બોલ્ડ એક્ટ્રેસના નામમમાં સામેલ થઈ ચૂક્યું છે. જેના પર રિશિનાનું કહેવું છે કે એક્ટ્રેસની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ અલગ હોય છે, જેની તુલના કરવી જોઈએ નહિં.

આ પહેલા પણ તે સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરવાને લઈને ચર્ચામાં રહી હતી. રિશિની કંધારી નાના પડદા પરની ફેમસ અદાકાર છે કે ઘણી સિરિયલ્સમાં નજર આવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન