do-darshan-of-chachri-mata-temple-at-mandal-near-viramgam
  • Home
  • Videos
  • Sandesh News
  • કરો દર્શન અમદાવાદ પાસે માંડલ ગામમાં આવેલા ચાચરી માતાના

કરો દર્શન અમદાવાદ પાસે માંડલ ગામમાં આવેલા ચાચરી માતાના

 | 12:03 pm IST

અમદાવાદના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામે આવેલુ છે ચાચરી માતાનું મૂળ સ્થાનક. કહેવાય છે કે આસપાસના તમામ લોકો માટે કોઈ પણ શુભ પ્રસંગમાં ચમત્કારીક એવા ચાચરી માતાના દર્શન કરવાની પરંપરા છે. તમામ ગામલોકોનો અભૂતપૂર્વ સહકાર આ ધામની પવિત્રતાને વધારે છે. તો આવો વિઠ્ઠલાપુરમાં બિરાજીત ચાચરી માતાના દર્શનનો લ્હાવો આપણે પણ લઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન