Do Darshan of Nanda Devi in Almora district of Uttarakhand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં આવેલ નંદાદેવીના કરીલો દર્શન, Video

ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં આવેલ નંદાદેવીના કરીલો દર્શન, Video

 | 10:22 am IST
  • Share

ભક્તિ કરવાથી અનેક લાભ થાય છે તન અને મન શુદ્ધ થાય છે , જીવનનો તણાવ દૂર થાય છે અને સૌથી મહત્વની વાત કે ઈશ્વરની ભક્તિ કરવાથી આપણે ઈશ્વરની સમીપ હોવાનો અનુભવ કરી શકીએ છીએ..તો આવો આજે આરતી અને ભજનવંદના થકી મા ભગવતીનાં આશીર્વાદ કરીએ પ્રાપ્ત .

સાથે સાથે ઉત્તરાખંડનાં અલમોડામાં સ્થિત નંદાદેવીનાં અલૌકિક ધામનાં કરીએ દર્શન..અંતમાં આજે જાણીએ કે કયા દ્રવ્યનું તિલક કયા પુણ્યકારી ફળની કરાવશે પ્રાપ્તિ…તો આવો પ્રભુનાં નામ સ્મરણ સાથે આરંભ કરીએ આજની યાત્રાનો.
આજે છે રવિવાર અને આજે કરવા છે માતાજીના દર્શન…ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં આવેલ છે નંદાદેવીનું અતિ પ્રાચિન મંદિર…નંદાદેવી એ માં નવદુર્ગાનું જ એક સ્વરૂપ છે..આ મંદિરની શિલ્પકળા અને પથ્થરોની સુંદર કોતરણીના કારણે આ મંદિર છે જગપ્રસિદ્ધ..તો આવો દર્શન કરીએ આ અદભુત મંદિરના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન