Do Darshan of Ramji Temple established in Kadi taluka of Mehsana
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહેસાણાના કડી તાલુકામાં સ્થાપિત રામજી મંદિરના કરો દર્શન, Video

મહેસાણાના કડી તાલુકામાં સ્થાપિત રામજી મંદિરના કરો દર્શન, Video

 | 9:42 am IST
  • Share

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ (Lord Rama) જે કરે છે ભક્તોનું કલ્યાણ…ત્યારે આવો આજે મેળવીએ શ્રી રામના આશીર્વાદ…મહેસાણા (Mahesana) ના કડી તાલુકાના કૈયલ ગામે (Kaiyal ) સ્થાપિત 200 વર્ષ જુના રામજી મંદિર (200 Year old Ram Temple) ના કરીએ દર્શન જેના પર ભક્તો અપાર આસ્થા ધરાવે છે આ ધામમાં રામ સીતા અને લક્ષ્મણ સાથે પવનપુત્ર હનુમાનજી પણ ભક્તોને આપે છે
દર્શન..ત્યારે આવો દર્શન કરીએ આ કલ્યાણકારી ધામના.

પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું. પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબુરી અને વિશ્વાસનું પ્રતિક.

સાચા મનથી પ્રાર્થના કરવાથી જ પ્રભુની નિકટ પહોંચી શકાય છે તેથી જ આપણે નિત્ય કરીએ છીએ પ્રભુને પ્રાર્થના..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન